Archive for જાન્યુઆરી, 2017

h1

Documentory Film School 21 Jamnagar ડોક્યુમેંટરી ફિલ્મ શાળા નં ૨૧ જામનગર

29/01/2017

h1

Paper Footi Gayu Short Film

29/01/2017

h1

પ્રેમનું એક ગીત

29/01/2017

પ્રેમનું એક ગીત

આમ તો આપણે રોજ સામા મળીએ,
મુખ મલકાવીએ, કશું ન બોલીએ;
આમ તો આપણે…

કદી’ મળીએ પાંપણના પલકારે,
કદી’ સમજી લઈએ હોઠના ઈશારે;
હાથ હલાવવાની કોશિશ ન કરીએ,
આમ તો આપણે…

મુખ શા માટે? મનને બોલાવીએ,
હ્રદયના ઝંકારથી સૂર રેલાવીએ;
આનંદથી આનંદ આવી રીતે કરીએ,
આમ તો આપણે…

આ વિશાળ જગનો આજ કોઈ ડર નથી,
આપણે પંખીડાં, કોઈ આપણાથી ઉપર નથી;
મસ્તીનો સંબંધ, કોઈ નામ ન દઈએ,
આમ તો આપણે…

– ‘સાગર’ રામોલિયા