h1

નખ (મોનો-ઈમેજ કાવ્ય)

12/02/2012
(૧)

મારા આ નખ
વધતા જ જાય છે…
શું મારામાં
કોઈ રાક્ષસ તો
નથી પેસી
ગયોને?
(૨)
કરે આંગળાનું
રક્ષણ,
તોય ગાળ ખાય ઃ
‘આંગળાથી નખ વેગળા.’
(૩)
ભલે ન ગમતા હોય,
પણ નખ તો છે
અલ્લડ કિશોરીનું
ઘરેણું!
(૪)
નખને સજાવશો તો
દુલ્હન બનશે
અને
જો બનાવશો
ધારદાર તો
ખૂની બનશે….

– ‘સાગર’ રામોલિયા

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: