h1

કલ્પનાની શોધ

12/12/2010

એક કવિની બુદ્ધિ ધોવાણી છે,
કે શરાફે ગીરવે મૂકાણી છે.

આપો જાહેરાત અખબારમાં,
આ કવિની કલ્પના ખોવાણી છે.

ઊડે મન જેમ ઊડે કાગડા,
તોયે ન જણાયું ક્યાં સંતાણી છે.

પહોંચી વાત બધે વાયુવેગે,
ઘેર ઘેર ઝડતી લેવાણી છે.

કંટાળીને ‘સાગર’ સૌ કહે છે,
મૂર્ખ, એતો તારામાં સમાણી છે.

– ‘સાગર’ રામોલિયા

One comment

  1. આદરણીય શ્રી સાગરભાઈ,

    કંટાળીને “સાગર ” સૌ કહે છે ,

    મુર્ખ એતો તારામાં સમાણી છે .

    વાહ સાગર જેવું વિશાલ દિલ લઈને આપ સુંદરતા ને

    સુદરમાં રચી શકો છો. મઝા આવી ગઈ.



Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: